જો એક હલકા પદાર્થ (દળ $M_1$ અને વેગ $V_1$) અને એક ભારે પદાર્થ (દળ $M_2$ અને વેગ $V_2$) ની ગતિ ઊર્જા સમાન હોય,તો તેમના વેગમાન ($P_1 = M_1 V_1$ અને $P_2 = M_2 V_2$) વિશે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $M_2 V_2 < M_1 V_1$
  • B
    $M_2 V_2 = M_1 V_1$
  • C
    $M_2 V_1 = M_1 V_2$
  • D
    $M_2 V_2 > M_1 V_1$

Explore More

Similar Questions

$M_1$ અને $M_2$ દળ ધરાવતા બે પદાર્થોની ગતિઊર્જા સમાન છે. જો $p_1$ અને $p_2$ તેમના અનુક્રમે વેગમાન હોય,તો $p_1/p_2$ નું મૂલ્ય કેટલું થાય?

ગતિઊર્જા $(K)$ વેગમાન $(P)$ પર $K = \frac{P^2}{2m}$ મુજબ આધાર રાખે છે. તો નીચેનામાંથી કયો/કયા આલેખ સાચો/સાચા છે?

$300 \ g$ દળ ધરાવતા પદાર્થનો વેગ $(3\hat{i} + 4\hat{j}) \ m/s$ હોય,તો તેની ગતિઊર્જા . . . . . . $J$ થાય.

સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક પદાર્થ પર અચળ બળ લગાડીને તેને નિશ્ચિત અંતર સુધી ખસેડવામાં આવે છે. $m$ દળ ધરાવતા પદાર્થની ગતિ ઊર્જા કોના સમપ્રમાણમાં હોય છે?

એક પદાર્થની $KE$ (ગતિઊર્જા) માં $44 \%$ નો વધારો થાય છે. તેના વેગમાનમાં થતો ટકાવારી વધારો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo