જ્યારે $U^{238}$ ન્યૂક્લિયસ,જે શરૂઆતમાં સ્થિર છે,તે $u$ ઝડપ ધરાવતા આલ્ફા કણનું ઉત્સર્જન કરીને ક્ષય પામે છે,ત્યારે અવશિષ્ટ ન્યૂક્લિયસનો રિકોઈલ વેગ (recoil velocity) કેટલો હશે?

  • A
    $\frac{4u}{234}$
  • B
    $-\frac{4u}{238}$
  • C
    $\frac{4u}{238}$
  • D
    $-\frac{4u}{234}$

Explore More

Similar Questions

$Cu^{64}$ ના બે ન્યુક્લિયસ તેમની સપાટી એકબીજાને સ્પર્શે તેમ રાખેલા છે. તેમની વચ્ચેની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા $MeV$ માં કેટલી થશે?

પ્રોટોનનું દળ કિલોગ્રામમાં અને $u$ (એટોમિક માસ યુનિટ) એકમમાં જણાવો.

એક ન્યુક્લિયસનો દળ ક્રમાંક $A_1$ અને કદ $V_1$ છે. બીજા ન્યુક્લિયસનો દળ ક્રમાંક $A_2$ અને કદ $V_2$ છે. જો દળ ક્રમાંક વચ્ચેનો સંબંધ $A_2 = 4 A_1$ હોય,તો $\frac{V_2}{V_1} = $ . . . . . . .

એક પરમાણુ ${}_3^8 X$ પર મૂળભૂત કણોનો મારો ચલાવવામાં આવે છે. $10 \ s$ માં, આ પરમાણુ $10$ ઇલેક્ટ્રોન, $10$ પ્રોટોન અને $9$ ન્યુટ્રોનનું શોષણ કરે છે. ન્યુક્લિયસની સપાટીના ક્ષેત્રફળમાં થયેલ ટકાવારી વૃદ્ધિ કેટલી હશે? ( $\%$ માં)

$Cu$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo