એક લટકાવેલા ગોળાની ઘનતા $d$ અને વિશિષ્ટ ઉષ્મા $s$ છે. ગોળાની ત્રિજ્યા $r$ છે. ગોળા અને પરિસર વચ્ચેનો તાપમાનનો તફાવત $(\Delta \theta)$ ઘણો ઓછો છે. જો પરિસરનું તાપમાન $\theta_0$ હોય,તો ગોળાના તાપમાનના ઘટાડાનો દર ....... થશે.

  • A
    $\frac{4 \sigma \theta_0^3 \Delta \theta}{rds}$
  • B
    $\frac{12 \sigma \theta_0^3 \Delta \theta}{rds}$
  • C
    $\frac{4 \sigma \theta_0^4 \Delta \theta}{rds}$
  • D
    $\frac{12 \sigma \theta \Delta \theta}{rds \theta_0^3}$

Explore More

Similar Questions

એક પદાર્થ $5 \text{ min}$ માં $70^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો થાય છે. $60^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય ગણો. આસપાસનું તાપમાન $20^{\circ} C$ છે. ($\text{ min}$ માં)

ન્યૂટનના શીતલનનો નિયમ ચકાસવા માટેના પ્રયોગમાં,પાણી અને આસપાસના તાપમાન વચ્ચેનો તફાવત $(\Delta T)$ અને સમય વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરવામાં આવ્યો છે. પાણીનું પ્રારંભિક તાપમાન $80^{\circ}C$ લેવામાં આવ્યું છે. આલેખમાં દર્શાવેલ $t_{2}$ નું મૂલ્ય કેટલું હશે?...........

ન્યૂટનનો શીતલનનો નિયમ પ્રયોગશાળામાં ........... નક્કી કરવા માટે વપરાય છે.

$5\, \text{minutes}$ માં,એક પદાર્થ $25^{\circ} \text{C}$ ના ઓરડાના તાપમાને $75^{\circ} \text{C}$ થી $65^{\circ} \text{C}$ સુધી ઠંડો પડે છે. પછીની $5\, \text{minutes}$ ના અંતે પદાર્થનું તાપમાન $......\,^{\circ} \text{C}$ હશે.

એક પદાર્થ $6$ મિનિટમાં $60^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો થાય છે. જો આસપાસનું તાપમાન $10^{\circ} C$ હોય,તો પછીની $6$ મિનિટ પછી તેનું તાપમાન $.........{ }^{\circ} C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo