જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $50\%$ વધારવામાં આવે,તો તેની સપાટી પરથી ઉત્સર્જાતા વિકિરણના જથ્થામાં થતો ટકાવારી વધારો શોધો.

  • A
    $100$
  • B
    $400$
  • C
    $200$
  • D
    $50$

Explore More

Similar Questions

બે ગોળાઓ $S_1$ અને $S_2$ ની ત્રિજ્યા સમાન છે પરંતુ તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે. તેમની ઉત્સર્જક શક્તિ સમાન છે અને ઉત્સર્જકતાનો ગુણોત્તર $1:4$ છે. તો $T_1: T_2$ નો ગુણોત્તર કેટલો થાય?

એક કૃષ્ણ પદાર્થ (black body) વિકિરણ સ્ત્રોતની કુલ ઉર્જા પાંચ મિનિટ માટે એકત્રિત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ પાણીને ગરમ કરવા માટે થાય છે. પાણીનું તાપમાન $10.0^{\circ} C$ થી વધીને $11.0^{\circ} C$ થાય છે. જો કૃષ્ણ પદાર્થનું નિરપેક્ષ તાપમાન બમણું કરવામાં આવે અને તેની સપાટીનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે અને આ પ્રયોગ સમાન સમય માટે ફરીથી કરવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સૌથી વધુ સાચું હશે?

શૂન્યાવકાશમાં રાખેલ ઇલેક્ટ્રિક હીટરમાંથી સતત વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ગરમ કરવામાં આવે છે. તેનું તાપમાન:

એક કાળા ગોળાની ત્રિજ્યા $R$ છે,જેનું તાપમાન $T$ પર વિકિરણનો દર $E$ છે. જો ત્રિજ્યા $R/2$ અને તાપમાન $3T$ કરવામાં આવે,તો વિકિરણનો દર કેટલો થશે?

બે પદાર્થો $A$ અને $B$ ની ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થોનું બહારનું ક્ષેત્રફળ સમાન છે. બંને પદાર્થો સમાન દરે કુલ વિકિરણ પાવરનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $B$ માટે મહત્તમ સ્પેક્ટ્રલ રેડિયન્સને અનુરૂપ તરંગલંબાઈ $\lambda_B = 1.0 \mu m$ છે. જો પદાર્થ $A$ નું તાપમાન $5802 \ K$ હોય,તો પદાર્થ $B$ નું તાપમાન .... $K$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo