$30 \ ^\circ C$ તાપમાન ધરાવતા $80 \ gm$ પાણીને $0 \ ^\circ C$ તાપમાને રહેલા બરફના એક મોટા ટુકડા પર ઢોળવામાં આવે,તો પીગળતા બરફનું દ્રવ્યમાન .... $gm$ છે.

  • A
    $30$
  • B
    $80$
  • C
    $1600$
  • D
    $150$

Explore More

Similar Questions

$0^\circ C$ તાપમાન ધરાવતા $5\, g$ બરફને $40^\circ C$ તાપમાન ધરાવતા $20\, g$ પાણી ભરેલા બીકરમાં નાખવામાં આવે છે. અંતિમ તાપમાન ........ $^\circ C$ હશે.

$100\,^{\circ}C$ તાપમાનની વરાળને $10\,^{\circ}C$ તાપમાન ધરાવતા $20\,g$ પાણીમાં પસાર કરવામાં આવે છે. જ્યારે પાણીનું તાપમાન $80\,^{\circ}C$ થાય,ત્યારે હાજર પાણીનું દળ ........ $g$ હશે. [પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1\,cal\,g^{-1}\,^{\circ}C^{-1}$ અને વરાળની ગુપ્ત ઉષ્મા $= 540\,cal\,g^{-1}$ લો]

$25^{\circ}C$ તાપમાન ધરાવતા $300 \text{ g}$ પાણીને $0^{\circ}C$ તાપમાન ધરાવતા $100 \text{ g}$ બરફમાં ઉમેરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે ($^{\circ}C$ માં)?

ત્રણ અલગ-અલગ પ્રવાહી $A, B$ અને $C$ ના સમાન દળના તાપમાન અનુક્રમે $12^{\circ}C, 19^{\circ}C$ અને $28^{\circ}C$ છે. જ્યારે $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે તાપમાન $16^{\circ}C$ છે અને જ્યારે $B$ અને $C$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે તાપમાન $23^{\circ}C$ છે. જ્યારે $A$ અને $C$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે તાપમાન ......... $^{\circ}C$ હશે.

Difficult
View Solution

$0^{\circ}\text{C}$ તાપમાન ધરાવતો $15 \text{ g}$ બરફ $40^{\circ}\text{C}$ તાપમાન ધરાવતા પાણી ભરેલા પાત્રમાં ઉમેરવામાં આવે છે. પાણીનું દળ અને પાત્રનું પાણી-તુલ્ય દળ $60 \text{ g}$ છે. આસપાસથી ઉષ્માનો વિનિમય અવગણ્ય છે તેમ ધારતા, મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે ($^{\circ}\text{C}$ માં)? $[L_{\text{ice}} = 80 \text{ cal/g}, S_{\text{water}} = 1 \text{ cal/g}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo