સમાન કદના બે પ્રવાહીને સમાન પરિસ્થિતિમાં $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડુ પાડવા માટે અનુક્રમે $324 \; sec$ અને $810 \; sec$ સમય લાગે છે. જો તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $3:4$ હોય,તો તેમની ઘનતાનો ગુણોત્તર શોધો. (કેલરીમીટરનો જલ તુલ્યાંક નહિવત છે.)

  • A
    $3/4$
  • B
    $4/9$
  • C
    $8/15$
  • D
    $9/20$

Explore More

Similar Questions

ન્યૂટનના શીતલનના નિયમ મુજબ,પદાર્થના ઠંડા પડવાનો દર $(\Delta \theta )^n$ ના સમપ્રમાણમાં હોય છે,જ્યાં $\Delta \theta$ એ પદાર્થ અને આસપાસના તાપમાનનો તફાવત છે,અને $n$ ની કિંમત કેટલી છે?

એક પાત્રમાં પ્રવાહી ભરીને તેને $20^{\circ}C$ તાપમાન ધરાવતા ઓરડામાં મૂકવામાં આવે છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $80^{\circ}C$ હોય,ત્યારે તે $60 \, cal/sec$ ના દરે ઉષ્મા ગુમાવે છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $40^{\circ}C$ હોય ત્યારે ઉષ્મા ગુમાવવાનો દર $cal/sec$ માં શોધો.

એક પદાર્થને $90^oC$ થી $60^oC$ સુધી ઠંડુ થતા $5$ મિનિટ લાગે છે. જો આસપાસનું તાપમાન $20^oC$ હોય,તો તેને $60^oC$ થી $30^oC$ સુધી ઠંડુ થતા લાગતો સમય ...... $\min$ હશે.

એક ગરમ પદાર્થને ઠંડો થવા દેવામાં આવે છે. આસપાસનું તાપમાન $30^{\circ} C$ અચળ છે. તેને $70^{\circ} C$ થી $68^{\circ} C$ સુધી ઠંડુ થવા માટે $t_{1}$ સમય લાગે છે અને $60^{\circ} C$ થી $59.5^{\circ} C$ સુધી ઠંડુ થવા માટે $t_{2}$ સમય લાગે છે. તો:

$30^{\circ}C$ તાપમાન ધરાવતા રૂમમાં એક પદાર્થને $75^{\circ}C$ થી $65^{\circ}C$ સુધી ઠંડો થતા $2$ મિનિટ લાગે છે. તે જ રૂમમાં બીજા પદાર્થને $55^{\circ}C$ થી $45^{\circ}C$ સુધી ઠંડો થતા લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo