બે જુદા જુદા પદાર્થોની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $5:3$ છે. જો આ પદાર્થોના બે સમાન જાડાઈના સળિયાની ઉષ્મા અવરોધકતા સમાન હોય,તો સળિયાની લંબાઈનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $3:5$
  • B
    $5:3$
  • C
    $25:9$
  • D
    $9:25$

Explore More

Similar Questions

એક સ્લેબ સમાન જાડાઈના કોપર અને બ્રાસના બે સમાંતર સ્તરોનો બનેલો છે. તેમની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર $1:4$ છે. જો બ્રાસની મુક્ત બાજુનું તાપમાન $100^{\circ}C$ અને કોપરની મુક્ત બાજુનું તાપમાન $0^{\circ}C$ હોય,તો સંપર્ક સપાટી (interface) નું તાપમાન $^{\circ}C$ માં શોધો.

$2 \ m$ લાંબા તાંબાના સળિયાના આડછેદની ત્રિજ્યા $1 \ cm$ છે. એક છેડો $100^{\circ}C$ તાપમાને અને બીજો છેડો $0^{\circ}C$ તાપમાને રાખવામાં આવે છે. સપાટી પરથી થતો ઉષ્માનો વ્યય અટકાવવા માટે સપાટીને અવાહક પદાર્થથી ઢાંકવામાં આવે છે. સળિયાનો ઉષ્મીય અવરોધ (Kelvin per Watt માં) કેટલો હશે ($.9$ માં)? (તાંબાની ઉષ્મીય વાહકતા $K = 401 \ W/m-K$ લો):-

એક જ દ્રવ્યમાંથી બનેલા અને સમાન આડછેદ ધરાવતા ત્રણ સળિયા $AB$, $BC$ અને $BD$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. છેડા $A$, $C$ અને $D$ ને અનુક્રમે $20^{\circ} C$, $80^{\circ} C$ અને $80^{\circ} C$ તાપમાને રાખવામાં આવ્યા છે. જો દરેક સળિયાની લંબાઈ સમાન હોય, તો ત્રણ સળિયાના સંગમબિંદુ $B$ આગળનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

$k_1$ અને $k_2$ ઉષ્માવાહકતા,$A_1$ અને $A_2$ આડછેદનું ક્ષેત્રફળ તથા સમાન જાડાઈ $l$ ધરાવતી બે પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આ સંયોજનની સમતુલ્ય ઉષ્માવાહકતા $k$ કેટલી થાય?

$K, 2K$ અને $4K$ ઉષ્મીય વાહકતા,$A, 2A$ અને $2A$ આડછેદના ક્ષેત્રફળ અને $2l, l$ અને $l$ લંબાઈ ધરાવતા ત્રણ સળિયા $A, B$ અને $C$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. જો સળિયાના છેડાઓને અનુક્રમે $100^{\circ}C, 50^{\circ}C$ અને $0^{\circ}C$ તાપમાને રાખવામાં આવે,તો જંકશનનું તાપમાન $\theta$ ......... $^{\circ}C$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo