એક કાર્નોટ એન્જિન જે $7^{\circ}C$ જેટલા નીચા તાપમાને કાર્ય કરે છે તેની કાર્યક્ષમતા $50\%$ છે. તેની કાર્યક્ષમતા વધારીને $70\%$ કરવા માટે ઉંચા તાપમાન પર કાર્ય કરતા પરીસરનું તાપમાન કેટલા $K$ વધારવું પડે?

  • A
    $840$
  • B
    $280$
  • C
    $560$
  • D
    $380$

Explore More

Similar Questions

એક કાર્નોટ એન્જિન $627^{\circ} C$ તાપમાને રહેલા રિઝર્વોયર પાસેથી $6000 \,cal$ ઉષ્મા લે છે અને $27^{\circ} C$ તાપમાને રહેલા સિંકને આપે છે. એન્જિન દ્વારા થયેલ કાર્ય ......... $kcal$ છે.

એક રિવર્સિબલ (પ્રતિવર્તી) એન્જિન અને એક ઇરરિવર્સિબલ (અપ્રતિવર્તી) એન્જિન સમાન તાપમાન વચ્ચે કાર્ય કરે છે. તો ........... ની કાર્યક્ષમતા:

$127^{\circ}C$ અને $27^{\circ}C$ તાપમાન વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિન દ્વારા કરવામાં આવેલ કાર્ય $2\,kJ$ છે. સ્ત્રોત દ્વારા એન્જિનને આપવામાં આવેલ ઉષ્માનો જથ્થો $........\,kJ$ છે.

એક કાર્નોટ એન્જિન $T$ નિરપેક્ષ તાપમાને રહેલા રિઝર્વોયર (સ્ત્રોત) માંથી $Q$ જેટલી ઉષ્માનું શોષણ કરે છે અને $T/3$ તાપમાને રહેલા સિંકને ઉષ્મા મુક્ત કરે છે. મુક્ત થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે?

એક કાર્નોટ એન્જિન જેનો હીટ સિંક $27^{\circ} C$ પર છે તેની કાર્યક્ષમતા $40 \%$ છે. તેની કાર્યક્ષમતા વધારીને $60 \%$ કરવા માટે તેના સ્ત્રોત (source) ના તાપમાનમાં કેટલો ફેરફાર કરવો જોઈએ ($K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo