ધાતુના સળિયાનો ઉપયોગ લોલક તરીકે કરવામાં આવે છે. જો ઓરડાના તાપમાનમાં $10^{\circ}C$ નો વધારો કરવામાં આવે અને સળિયાની ધાતુનો રેખીય પ્રસરણાંક $2 \times 10^{-6} {\circ}C^{-1}$ હોય,તો લોલકના આવર્તકાળમાં થતો પ્રતિશત ફેરફાર ...... $\%$ છે.

  • A
    $2 \times 10^{-3}$
  • B
    $1 \times 10^{-3}$
  • C
    $-2 \times 10^{-3}$
  • D
    $-1 \times 10^{-3}$

Explore More

Similar Questions

એક પદાર્થનું તાપમાન $T = 6t^2 + 4$ દ્વારા આપવામાં આવે છે. $t = 10 \ s$ સમયે સમયની સાપેક્ષમાં તાપમાનમાં થતા ફેરફારનો દર ........ $K/s$ છે. ($T$ એ $Kelvin$ માં છે અને $t$ એ $seconds$ માં છે)

Difficult
View Solution

કોલમ $I$ માં કેટલાક ઉપકરણો આપેલા છે અને કોલમ $II$ માં કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે જેના પર આ ઉપકરણોનું કાર્ય આધાર રાખે છે. કોલમ $I$ ના ઉપકરણોને કોલમ $II$ ની પ્રક્રિયાઓ સાથે જોડો.
કોલમ $I$કોલમ $II$
$(A)$ બાયમેટાલિક સ્ટ્રીપ$(p)$ ગરમ પદાર્થમાંથી ઉત્સર્જન (રેડિયેશન)
$(B)$ સ્ટીમ એન્જિન$(q)$ ઉર્જા રૂપાંતરણ
$(C)$ ઇન્કેન્ડેસન્ટ લેમ્પ$(r)$ ગલન (પીગળવું)
$(D)$ ઇલેક્ટ્રિક ફ્યુઝ$(s)$ ઘન પદાર્થોનું ઉષ્મીય પ્રસરણ

આલ્કોહોલમાં ડૂબાડેલા એક ધાતુના દડાનું વજન $0^{\circ}C$ તાપમાને $W_1$ અને $59^{\circ}C$ તાપમાને $W_2$ છે. ધાતુનો કદ પ્રસરણાંક આલ્કોહોલના કદ પ્રસરણાંક કરતા ઓછો છે. ધાતુની ઘનતા આલ્કોહોલની ઘનતા કરતા ઘણી વધારે છે તેમ ધારતા,સાબિત કરી શકાય કે

તળાવની સપાટીનું તાપમાન $2^{\circ} C$ છે. તળાવના તળિયે તાપમાન ....... $^{\circ} C$ હશે.

ભાખરા ડેમના પાણીનું જમીનના સ્તર પરનું તાપમાન,ઊંચા સ્તરના તાપમાનની સાપેક્ષમાં કેવું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo