આપેલ પદાર્થની $T^{\circ}C$ તાપમાને વિશિષ્ટ ઉષ્મા $C = \alpha T^2 + \beta T + \gamma$ વડે રજૂ થાય છે. પદાર્થના $m \, g$ જેટલા દળનું તાપમાન $0^{\circ}C$ થી $T_o^{\circ}C$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો .......

  • A
    $\frac{m T_o^3 \alpha}{3} + \frac{\beta T_o^2}{2} + \gamma T_o$
  • B
    $\frac{m T_o^3 \alpha}{3} + \frac{m \beta T_o^2}{2} + m \gamma T_o$
  • C
    $\frac{m T_o^3 \alpha}{3} + \frac{m \beta T_o^2}{2}$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

સમાન દળ ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ને અચળ દરે ગરમ કરવામાં આવે છે. પદાર્થોના તાપમાન $\theta$ માં સમય $t$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. સાચું વિધાન પસંદ કરો.

$100 \ g$ પાણીને $30^\circ C$ થી $50^\circ C$ સુધી ગરમ કરવામાં આવે છે. પાણીના નજીવા વિસ્તરણને અવગણતા,તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .......$kJ$ છે (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184 \ J/kg/K$ છે):

$20^{\circ}C$ તાપમાન ધરાવતા $5\, kg$ પાણીને તેના ઉત્કલન બિંદુ સુધી લાવવા માટે કેટલી ઉષ્મા ઉર્જાની જરૂર પડે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.2\, kJ\, kg^{-1} {^{\circ}C}^{-1}$)

બીમારી દરમિયાન,એક $80 \, kg$ વજન ધરાવતા માણસને તેના સામાન્ય શરીરના તાપમાન $98.6^\circ F$ ને બદલે $102.2^\circ F$ તાવ આવ્યો હતો. માનવ શરીર મુખ્યત્વે પાણીનું બનેલું છે તેમ ધારીને,તેના તાપમાનમાં આટલો વધારો કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે ($kcal$ માં)?

$2 \,kg$ દળ ધરાવતો એક ઘન પદાર્થ જ્યારે તેનું તાપમાન $20^{\circ} C$ થી વધારીને $70^{\circ} C$ કરવામાં આવે છે ત્યારે $50 \,kJ$ ઉષ્માનું શોષણ કરે છે. આ ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા $J / kg^{\circ} C$ એકમમાં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo