$5\%$ (વજનથી) સુક્રોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $271 \, K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \, K$ છે,તો $5\%$ (વજનથી) ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $K$ થાય.

  • A
    $271$
  • B
    $273.15$
  • C
    $269.07$
  • D
    $277.23$

Explore More

Similar Questions

નીચેનામાંથી દ્રાવણની સાંદ્રતા ઓળખો જેથી $\Delta T_{f}$ અને $K_{f}$ ના મૂલ્યો સમાન હોય.

એસકોર્બિક એસિડ $(C_6H_8O_6)$ નું દળ,જેને $100 \ g$ એસિટિક એસિડમાં ઓગાળતા તેના ઠારબિંદુમાં $1.5^{\circ}C$ નો ઘટાડો થાય છે,તે $g$ માં કેટલું હશે? (આપેલ છે: એસિટિક એસિડ માટે $K_f = 3.9 \ K \ kg \ mol^{-1}$)

કયા જલીય દ્રાવણનું ઠારબિંદુ ન્યૂનતમ છે?

દ્રાવણમાં ઠારબિંદુમાં અવનયન દરમિયાન,નીચેનામાંથી કયા સંતુલનમાં હોય છે?

પાણી માટે મોલલ ડિપ્રેશન અચળાંક $1.86 \, ^\circ C \, kg \, mol^{-1}$ છે. પાણીમાં રહેલા બિન-ઇલેક્ટ્રોલાઇટના $0.05 \, m$ દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo