$310 \ K$ તાપમાને લોહીનું અભિસરણ દબાણ $7.65 \ atm$ છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ ........ $\%$ (વજન/કદ) સાંદ્રતાએ લોહી સાથે આઈસોટોનિક થશે.

  • A
    $5.41$
  • B
    $54.1$
  • C
    $3.5$
  • D
    $4.53$

Explore More

Similar Questions

$69\,^oC$ તાપમાને કેન સુગરના $10\%$ દ્રાવણનું અભિસરણ દબાણ (atm માં) કેટલું હશે?

એક દ્રાવણનું $327^o C$ તાપમાને અને $C$ સાંદ્રતાએ અભિસરણ દબાણ $P$ છે. તે જ દ્રાવણનું $427^o C$ તાપમાને અને $C/2$ સાંદ્રતાએ અભિસરણ દબાણ $2$ બાર છે,તો $P = ......$ બાર.

$300 \ K$ તાપમાને $1.25 \ dm^3$ પાણીમાં $1.7 \ g \ CaCl_2$ ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) કેટલું હશે ($atm$ માં)? જો $CaCl_2$ માટે વોન્ટ હોફ અવયવ (van't Hoff factor) $2.47$ અને મોલર દળ $111 \ g \ mol^{-1}$ હોય. $[R=0.082 \ dm^3 \ atm \ mol^{-1} \ K^{-1}]$

એક લીટરમાં $8.6 \ g$ યુરિયા ધરાવતું દ્રાવણ $0.5 \ \%$ (વજન/કદ) અબાષ્પશીલ કાર્બનિક દ્રાવ્યના દ્રાવણ સાથે સમદાબી (isotonic) છે. તો કાર્બનિક દ્રાવ્યનું આણ્વીય વજન કેટલું હશે?

$27^{\circ}C$ તાપમાને,$250.0 \ mL$ દ્રાવણમાં $2.5 \ g$ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ $400 \ Pa$ નું અભિસરણ દબાણ ઉત્પન્ન કરે છે. દ્રાવ્યનું મોલર દળ $.............. \ g \ mol^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $R = 0.083 \ L \ bar \ K^{-1} \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo