જ્યારે $100 \, ml$ $0.1 \, M$ $H_2SO_4$ ની પ્રક્રિયા $Na_2CO_3$ સાથે કરવામાં આવે, ત્યારે $STP$ એ કેટલા લિટર $CO_2$ ઉત્પન્ન થશે ($L$ માં)?

  • A
    $22.4$
  • B
    $2.24$
  • C
    $0.224$
  • D
    $5.6$

Explore More

Similar Questions

$25$ $^\circ C$ તાપમાને $5$ મોલ પ્રોપેન $(C_3H_8)$ ના સંપૂર્ણ દહન માટે જરૂરી $O_2$ નું કદ ............... લિટર છે.

$SO_2$,$CH_4$ અને $O_2$ ના સમાન દળને $298 \ K$ તાપમાને ખાલી પાત્રમાં ભરવામાં આવ્યા છે. કુલ દબાણ $2.1 \ atm$ છે. તો મિશ્રણમાં $CH_4$ નું આંશિક દબાણ કેટલા $atm$ હશે?

Difficult
View Solution

$12 \ N$,$6 \ N$ અને $2 \ N$ નોર્મલિટી ધરાવતા $HCl$ ના ત્રણ દ્રાવણોને મિશ્ર કરીને $4 \ N$ નોર્મલિટીનું દ્રાવણ મેળવવામાં આવે છે. ઉપરની ચર્ચા માટે નીચેનામાંથી કયો કદનો ગુણોત્તર ખોટો છે?

Difficult
View Solution

સાયક્લોહેક્ઝેનોલ $(C_6H_{11}OH)$ નું સાયક્લોહેક્ઝીન $(C_6H_{10})$ માં નિર્જળીકરણ કરવાથી $75\%$ નીપજ મળે છે. જો $100 \ g$ સાયક્લોહેક્ઝેનોલનું નિર્જળીકરણ કરવામાં આવે,તો મળતી નીપજનું દળ $g$ માં કેટલું હશે?

$10^{-3} \ M \ CaSO_4$ ધરાવતા પાણીના નમૂનાની કઠિનતા ($CaCO_3$ ના તુલ્યાંકના સંદર્ભમાં) ................... $ppm$ છે. ($CaSO_4$ નું આણ્વીય દળ $= 136 \ g \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo