જ્યારે $0.5143 \ g$ એન્થ્રેસીનને $35 \ g$ $CHCl_3$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323 \ K$ જેટલું વધે છે. એન્થ્રેસીનનો આણ્વીય દળ ગણો. ($CHCl_3$ માટે $K_b = 3.9 \ K \ kg \ mol^{-1}$)

  • A
    $198.23$
  • B
    $167.23$
  • C
    $177.42$
  • D
    $183.26$

Explore More

Similar Questions

પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.513 \ ^oC \ kg \ mol^{-1}$ છે. જો $200 \ g$ પાણીમાં $0.1 \ mol$ ખાંડ ઓગાળવામાં આવે,તો $1 \ bar$ દબાણ હેઠળ દ્રાવણ કયા તાપમાને $(^oC)$ ઉકળવાનું શરૂ કરશે?

$11.1 \ g$ $CaCl_2$ ને $1 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો નક્કી કરો. $[K_b = 0.5 \ K \ kg \ mol^{-1}]$ :-

$18 \, g$ ગ્લુકોઝ $(C_{6}H_{12}O_{6})$ ને $1 \, kg$ પાણીમાં ઓગાળીને ઉકાળવામાં આવે છે. $1 \, atm$ દબાણે માપેલ ઉત્કલનબિંદુ ($K$ માં) કોની નજીક છે? [પાણી માટે એબ્યુલિયોસ્કોપિક અચળાંક,$K_{b} = 0.52 \, K \, kg \, mol^{-1}$. શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $373.15 \, K$ ગણો]

જો $0.15 \ g$ દ્રાવ્યને $15 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે અને તે શુદ્ધ દ્રાવક કરતા $0.216 \ ^oC$ જેટલા ઊંચા તાપમાને ઉકળે છે,તો પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે? (આપેલ છે: દ્રાવક માટે મોલલ ઉન્નયન અચળાંક $2.16 \ ^oC \ kg \ mol^{-1}$ છે)

પાણીનું ઉત્કલનબિંદુ $(100\,^{\circ}C)$ વધીને $100.52\,^{\circ}C$ થાય છે,જો $3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\,mL$ પાણીમાં ઓગાળવામાં આવે. તો દ્રાવ્યનું આણ્વીય દળ શોધો. (પાણી માટે ${K_b} = 0.6\,K\,kg\,mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo