દ્રાવણનું અભિસરણ દબાણ ક્યારે વધે છે?

  • A
    તાપમાન ઘટે છે
  • B
    સાંદ્રતા ઘટે છે
  • C
    દ્રાવ્ય કણોની સંખ્યા વધે છે
  • D
    કદ વધે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડીના દ્રાવણો સમાન તાપમાને આઈસોટોનિક (સમઅભિસારી) હોવાની અપેક્ષા છે?

યુરિયાનું $3\% \, w/v$ જલીય દ્રાવણ બીજા કોઈ દ્રાવ્યના $5\% \, w/v$ જલીય દ્રાવણ સાથે સમઅભિસારી છે. દ્રાવ્ય માટે વૉન્ટ હોફ અવયવ $1.0$ લઈ તેનું આણ્વિય દળ $g/mol$ માં ગણો.

જો $3 \ g$ ગ્લુકોઝ (આણ્વીય દળ $180$) ને $15 \ ^oC$ તાપમાને $60 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે,તો આ દ્રાવણનું અભિસરણ દબાણ .......... $atm$ થશે.

પોલીમરના આણ્વીય દળના માપન માટે કયો સંખ્યાત્મક ગુણધર્મ સૌથી વધુ યોગ્ય છે?

ઓસ્મોસીસ (અભિસરણ) ના પરિણામે,દ્રાવણનું કદ...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo