સમાન સાંદ્રતા ધરાવતા $KCl$ ના દ્રાવણ અને સુગરના દ્રાવણ માટે કોઈપણ અણુસંખ્યક ગુણધર્મ (colligative property) ના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1$
  • B
    $0.5$
  • C
    $2$
  • D
    $2.5$

Explore More

Similar Questions

$100 \ g$ પાણીમાં $10 \ g$ દ્વિ-અંગી વિદ્યુતવિભાજ્ય (આણ્વીય દળ $100$) ના દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો $\Delta T_b$ છે. તો પાણી માટે $K_b$ નું મૂલ્ય કેટલું થાય?

જો $BaCl_2$ જલીય દ્રાવણમાં $80 \%$ જેટલું આયનીકરણ પામે, તો વોન્ટ હોફ અવયવ (van't Hoff factor) નું મૂલ્ય કેટલું થાય?

પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $1.86 \, ^oC \, kg \, mol^{-1}$ છે. જો $5.00 \, g$ $Na_2SO_4$ ને $45.0 \, g$ $H_2O$ માં ઓગાળવામાં આવે,તો ઠારબિંદુમાં $3.82 \, ^oC$ નો ઘટાડો થાય છે. $Na_2SO_4$ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરો.

વિદ્યુતવિભાજ્ય (electrolyte) નું પ્રાયોગિક આણ્વીય દળ હંમેશા તેના ગણતરી કરેલા મૂલ્ય કરતા ઓછું હોય છે કારણ કે વોન્ટ હોફ અવયવ $i$ નું મૂલ્ય

જ્યારે $0.01 \ mol$ સોડિયમ સલ્ફેટ $(Na_2SO_4)$ ને $1 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણનું સંપૂર્ણ આયનીકરણ જોવા મળે છે. દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ગણો. $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo