જો $BaCl_2$ જલીય દ્રાવણમાં $80 \%$ જેટલું આયનીકરણ પામે, તો વોન્ટ હોફ અવયવ (van't Hoff factor) નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $2.6$
  • B
    $0.4$
  • C
    $0.8$
  • D
    $2.4$

Explore More

Similar Questions

$0.2 \ m$ નિર્બળ એસિડ $(HX)$ ના જલીય દ્રાવણનું ઠારણબિંદુ શોધો,જે $20\%$ આયનીકરણ પામે છે. ......... $^oC$. (આપેલ છે: પાણી માટે $K_f = 1.86 \ ^oC/m$)

પાણીમાં $[Pt(NH_3)_4Cl_4]$ ના $0.01 \ m$ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^\circ C$ છે. જો પાણી માટે $K_f = 1.80 \ K \ kg \ mol^{-1}$ હોય,તો આ સંકીર્ણ માટે સાચું સૂત્ર કયું છે?

$1 \ kg$ પાણીમાં $13.44 \ g$ $CuCl_2$ ઓગાળવામાં આવે છે,તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો ગણો. $[K_b = 0.5 \ K \ kg \ mol^{-1}$,$CuCl_2$ નો આણ્વીય દળ = $134.1 \ g \ mol^{-1}]$

$0.01 \ m$ $KCl$ દ્રાવણ માટે $\Delta T_{b}$ નું મૂલ્ય $0.01 \ K$ છે. વોન્ટ હોફ અવયવ (Van't Hoff factor) શું છે? $(K_{b}$ પાણી માટે $= 0.52 \ K \ kg \ mol^{-1})$

એક નિર્બળ ઍસિડ $HX$ ના $0.2 \, m$ જલીય દ્રાવણનો આયનીકરણ અંશ $0.3$ છે. જો પાણી માટે $K_f = 1.85 \, K \, kg \, mol^{-1}$ હોય,તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ ........... $^oC$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo