એક કારના પૈડાં $1200$ પરિભ્રમણ પ્રતિ મિનિટે ચાકગતિ કરે છે. કારનું એક્સલેટરનું પેડલ દબાવતાં તે $10 \ s$ માં $4500$ પરિભ્રમણ પ્રતિ મિનિટે ચાકગતિ કરે છે. આ પૈડાંનો કોણીય પ્રવેગ ...... થાય.

  • A
    $30 \ rad/s^2$
  • B
    $1880 \ deg/s^2$
  • C
    $40 \ rad/s^2$
  • D
    $1980 \ deg/s^2$

Explore More

Similar Questions

એક એથ્લેટ ડિસ્કસને સ્થિર સ્થિતિમાંથી $0.270 \, s$ માં $15 \, rad \, s^{-1}$ ના અંતિમ કોણીય વેગ સુધી ફેંકે છે. પ્રવેગ દરમિયાન,ડિસ્કસ $0.810 \, m$ ત્રિજ્યાના વર્તુળાકાર ચાપ પર ગતિ કરે છે. ડિસ્કસને મુક્ત કરવામાં આવે તે પહેલાં તેનો પ્રવેગ ....... $m \, s^{-2}$ છે.

એક મોટરના પૈડાની કોણીય ઝડપ $16 \; s$ માં $1200 \; rpm$ થી વધીને $3120 \; rpm$ થાય છે.
$(i)$ જો પ્રવેગ સમાન હોય,તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?
$(ii)$ આ સમયગાળા દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે?

એક કણ $25 \, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $12 \, rev/min$ ની અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરી રહ્યો છે. તો કણનો કોણીય પ્રવેગ .......... $rad/s^2$ છે.

$\frac{\pi}{2} \ m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરતો કણ $t$ સમયમાં $x$ પરિભ્રમણ પૂર્ણ કરે છે. તેનો સ્પર્શક વેગ કેટલો હશે?

નીચેનાની કોણીય વેગનો વધતો ક્રમ ઓળખો:
$1$. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે
$2$. ઘડિયાળનો કલાકનો કાંટો
$3$. ઘડિયાળનો સેકન્ડનો કાંટો
$4$. $2 \ m$ ત્રિજ્યા ધરાવતું ફ્લાયવ્હીલ જે $300 \ rpm$ થી ફરે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo