આપેલ આકૃતિમાં $r_1$ અને $r_2$ અનુક્રમે $10 \ cm$ અને $20 \ cm$ છે. જો વ્હીલની જડત્વની ચાકમાત્રા $1500 \ kg \cdot m^2$ હોય,તો કોણીય પ્રવેગ શોધો.

  • A
    $10^{-5} \ rad/s^2$
  • B
    $10^5 \ rad/s^2$
  • C
    $10 \ rad/s^2$
  • D
    $10^{-3} \ rad/s^2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે?

નિશ્ચિત અક્ષની આસપાસ ભ્રમણ કરતી ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો.

$m$ અને $2m$ દળ ધરાવતા બે નાના દડાઓ $d$ લંબાઈના અને અવગણ્ય દળ ધરાવતા સળિયાના બંને છેડે જોડાયેલા છે. જો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષ $(A)$ ને અનુલક્ષીને કોણીય વેગમાન $L$ હોય, તો અક્ષ $A$ ને અનુલક્ષીને તંત્રનો કોણીય વેગ કેટલો હશે?

વ્હીલના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $200 \ kg \cdot m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા વ્હીલને $1000 \ N \cdot m$ ના અચળ ટોર્કથી ફેરવવામાં આવે છે. $3 \ s$ બાદ તેનો કોણીય વેગ $(rad/s)$ માં કેટલો થશે?

Difficult
View Solution

$\text{એક પદાર્થની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા } 4 \,kg-m^2 \text{ છે. પદાર્થ શરૂઆતમાં સ્થિર છે અને તેના પર તે જ અક્ષ પર } 8 \,N-m \text{ નું ટોર્ક લાગે છે. } 20 \,s \text{ માં ટોર્ક દ્વારા થયેલું કાર્ય,જૂલમાં કેટલું હશે?}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo