$1 \ m$ લંબાઈના હલકા સળિયાના બંને છેડે $5 \ kg$ દળના બે ગોળા $A$ અને $B$ જોડેલા છે. આ ગોળાઓને બિંદુવત દળ ગણીને,$A$ માંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અને સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર શોધો.

  • A
    $1 : 1$
  • B
    $1 : 4$
  • C
    $1 : 2$
  • D
    $2 : 1$

Explore More

Similar Questions

જો ફ્લાય-વ્હીલના વ્યાસમાં $1\%$ નો વધારો કરવામાં આવે,તો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રામાં થતો પ્રતિશત વધારો ....... $\%$ હશે.

આકૃતિમાં દર્શાવેલ કણોના તંત્રની ભ્રમણ અક્ષ $XX'$ ની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા ગણો.

Difficult
View Solution

$20 \ kg$ દળ,$1 \ m$ લંબાઈ અને $0.2 \ m$ ત્રિજ્યા ધરાવતા ઘન નળાકારની તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ($kg \cdot m^2$ માં) કેટલી થશે?

એક નક્કર ગોળો $A$ એ $PQ$ અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. જો ગોળાની ત્રિજ્યા $5 \, cm$ હોય અને $PQ$ અક્ષથી તેના કેન્દ્રનું અંતર $10 \, cm$ હોય,તો $PQ$ અક્ષને અનુલક્ષીને તેની ચક્રાવર્તન ત્રિજ્યા $\sqrt{x} \, cm$ થશે. $x$ નું મૂલ્ય $................$ છે.

$a$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ તેના કેન્દ્રથી $r$ અંતર પર $\sigma(r) = A + Br$ મુજબ આધાર રાખે છે. તકતીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo