બે રીંગના દળનો ગુણોત્તર $1 : 2$ છે અને તેમના વ્યાસનો ગુણોત્તર $2 : 1$ છે. તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર શોધો.

  • A
    $1 : 4$
  • B
    $2 : 1$
  • C
    $4 : 1$
  • D
    $\sqrt{2} : 1$

Explore More

Similar Questions

જડત્વની ચાકમાત્રા (Moment of Inertia) કોણીય વેગમાન પર કેવી રીતે આધાર રાખે છે?

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા સળિયાની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $\frac{1}{12} ML^2$ છે. સળિયાને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી બંને અર્ધ ભાગો એકબીજા સાથે $60^\circ$ નો ખૂણો બનાવે. સળિયાના કેન્દ્ર (વાળેલા બિંદુ) માંથી પસાર થતી અને બંને અર્ધ ભાગો ધરાવતા સમતલને લંબ અક્ષ પર વાળી નાખેલા સળિયાની જડત્વની ચાકમાત્રા શોધો.

Difficult
View Solution

$M$ દળ અને $l$ લંબાઈ ધરાવતા બે સમાન સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્રોસ સ્થિતિમાં જોડવામાં આવ્યા છે. દ્વિભાજક ($B_1$ અથવા $B_2$) ની સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Difficult
View Solution

સમાન ત્રિજ્યા અને દળ ધરાવતી બે રીંગ એવી રીતે મૂકવામાં આવી છે કે તેમના કેન્દ્રો એક જ બિંદુ પર હોય અને તેમના સમતલ એકબીજાને લંબ હોય. એક રીંગના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે? (રીંગનું દળ = $m$,ત્રિજ્યા = $r$)

જ્યારે પૃથ્વીના ધ્રુવો પરનો બરફ પીગળે છે,ત્યારે તેની જડત્વની ચાકમાત્રા ........ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo