$8m$ દળ અને $6a$ લંબાઈનો એક સમાન સળિયો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુવત દળ $m$ અને $2m$ અનુક્રમે $2v$ અને $v$ ઝડપથી ગતિ કરે છે. તેઓ સળિયા સાથે અથડાય છે અને અથડામણ બાદ તેની સાથે ચોંટી જાય છે. સળિયાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને સળિયાનો કોણીય વેગ શોધો.

  • A
    $\frac{v}{a}$
  • B
    $\frac{v}{5a}$
  • C
    $\frac{2v}{5a}$
  • D
    $\frac{5v}{3a}$

Explore More

Similar Questions

$5 \,kg$ દળ ધરાવતો એક પદાર્થ $X-Y$ સમતલમાં $y=x+4$ રેખા પર $3 \sqrt{2} \,m/s$ ની સમાન ઝડપથી ગતિ કરે છે. ઉગમબિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન . . . . . . $kg \,m^2/s$ થશે.

$m$ દળ ધરાવતો પદાર્થ $X$-અક્ષને સમાંતર રેખા પર અચળ વેગ $v$ થી ગતિ કરે છે. ઉગમબિંદુ અથવા $Z$-અક્ષની સાપેક્ષે તેનું કોણીય વેગમાન:

એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપ સાથે ગતિ કરે છે. તેથી,

એક કણ વધતી જતી ઝડપ સાથે સીધી રેખામાં ગતિ કરી રહ્યો છે. આ રેખા પરના એક નિશ્ચિત બિંદુની સાપેક્ષે તેનું કોણીય વેગમાન

કોઈ પદાર્થનું કોણીય વેગમાન એ નીચેનામાંથી કોનો ગુણાકાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo