એક પૈડું જમીન પર $2 \ m/s$ ની ઝડપથી ગબડે છે. તો પૈડાના સમક્ષિતિજ વ્યાસના અંતિમ બિંદુઓનો વેગ કેટલો હશે?

  • A
    $2\sqrt{2} \ m/s$
  • B
    $2\sqrt{3} \ m/s$
  • C
    $2 \ m/s$
  • D
    $4 \ m/s$

Explore More

Similar Questions

એક ડિસ્ક સીધી સપાટી પર સરક્યા વિના ગબડી રહી છે. તેની સ્થાનાંતરિત ગતિઊર્જા અને કુલ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$R$ ત્રિજ્યા અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $K$ ચક્રાવર્તન ત્રિજ્યા ધરાવતો એક સમાન ઘન ગોળો સરક્યા વિના ગબડે છે. તો તેની કુલ ઊર્જાનો કેટલો ભાગ તેની ચાકગતિ સાથે સંકળાયેલ હશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતું એક સંમિત પદાર્થ $v$ જેટલી રેખીય ઝડપ સાથે સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડી રહ્યું છે. તો તેની કોણીય ઝડપ કેટલી હશે?

એક નક્કર તકતી (disc) અચળ ઝડપ $v$ સાથે આડા પથ પર સરક્યા વિના ઘડિયાળના કાંટાની દિશામાં ગબડે છે. તો સ્થિર અવલોકનકારની સાપેક્ષે બિંદુઓ $A, B$ અને $C$ (આકૃતિ જુઓ) ના વેગના મૂલ્યો કેટલા હશે?

Difficult
View Solution

એક સાયકલમાં પાછળના પૈડાની ત્રિજ્યા આગળના પૈડાની ત્રિજ્યા કરતા બમણી છે. જો $r_F$ અને $r_r$ એ ત્રિજ્યાઓ હોય,અને $v_F$ અને $v_r$ એ પૈડાના સૌથી ઉપરના બિંદુઓની ઝડપ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo