$a$ બાજુ અને $m$ દળ ધરાવતી એક નિયમિત ચોરસ તકતી છે. આ તકતીને લંબ અને તેના કોઈ એક ખૂણામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા ....... છે.

  • A
    $\frac{2}{3}ma^2$
  • B
    $\frac{5}{6}ma^2$
  • C
    $\frac{1}{12}ma^2$
  • D
    $\frac{7}{12}ma^2$

Explore More

Similar Questions

એક નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે આવા ગોળાઓ ગોઠવેલા છે. $AB$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ પ્લેટને તેના દ્રવ્યમાન કેન્દ્ર $O$ માંથી પસાર થતી $x-x'$,$y-y'$ અને $z-z'$ અક્ષોની આસપાસ વારાફરતી ફેરવવામાં આવે છે. તેની જડત્વની ચાકમાત્રા:

$M$ દળ અને $BC = a$ બાજુ ધરાવતી ત્રિકોણાકાર પ્લેટ $ABC$ ની,$A$ માંથી પસાર થતી અને પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતીની તેની ધારમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$I_{CM}$ એ એક વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ એવી અક્ષ $(CM)$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. $I_{AB}$ એ તકતીના સમતલને લંબ અને $CM$ અક્ષને સમાંતર એવી અક્ષ $AB$ ને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા છે,જે કેન્દ્રથી $\frac{2}{3}R$ અંતરે આવેલી છે. જ્યાં $R$ એ તકતીની ત્રિજ્યા છે. $I_{AB}$ અને $I_{CM}$ નો ગુણોત્તર $x:9$ છે. $x$ નું મૂલ્ય $........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo