આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ પ્લેટને તેના દ્રવ્યમાન કેન્દ્ર $O$ માંથી પસાર થતી $x-x'$,$y-y'$ અને $z-z'$ અક્ષોની આસપાસ વારાફરતી ફેરવવામાં આવે છે. તેની જડત્વની ચાકમાત્રા:

  • A
    ત્રણેય અક્ષો માટે સમાન છે
  • B
    $z-z'$ અક્ષ માટે મહત્તમ છે
  • C
    $x-x'$ અને $y-y'$ અક્ષ માટે સમાન છે
  • D
    $y-y'$ અક્ષ માટે મહત્તમ છે

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતીમાંથી $R/3$ ત્રિજ્યાની એક નાની તકતી કાપવામાં આવે છે. તકતીના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને બાકી રહેલી તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Difficult
View Solution

$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતા એક સમાન અર્ધવર્તુળાકાર તારની તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......... છે.

એક પાતળી વર્તુળાકાર તકતી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xy$ સમતલમાં છે. $z$ અને $z'$ અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે?

$L$ લંબાઈના પાતળા વાયરની નિયમિત રેખીય દળ ઘનતા $\rho$ છે. તેને કેન્દ્ર $O$ ધરાવતા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $XX'$ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર લૂપની જડત્વની ચાકમાત્રા ગણો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,સમાન દળ ઘનતા અને $2R$ ત્રિજ્યા ધરાવતી મોટી તકતીમાંથી $2R$ વ્યાસની નાની તકતી દૂર કરીને એક લેમિના બનાવવામાં આવે છે. આ લેમિનાની $O$ અને $P$ માંથી પસાર થતી અક્ષોને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ અનુક્રમે $I_0$ અને $I_P$ છે. આ બંને અક્ષો લેમિનાના સમતલને લંબ છે. $\frac{I_P}{I_0}$ નો ગુણોત્તર નજીકના પૂર્ણાંકમાં કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo