ગરમ પાણીને ઉષ્માવાહક બંધ પાત્રમાં ભરીને મૂકેલ છે. તેનું તાપમાન $75^{\circ}C$ થી ઘટીને $70^{\circ}C$ થવા માટે $T_1 \, min$,$70^{\circ}C$ થી ઘટીને $65^{\circ}C$ થવા માટે $T_2 \, min$ અને $65^{\circ}C$ થી ઘટીને $60^{\circ}C$ થવા માટે $T_3 \, min$ સમય લાગે છે,તો:

  • A
    $T_1 = T_2 = T_3$
  • B
    $T_1 < T_2 < T_3$
  • C
    $T_1 > T_2 > T_3$
  • D
    $T_1 < T_2 > T_3$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતા ખૂબ જ પાતળા ધાતુના કવચને $T$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે અને પછી તેને ઠંડુ થવા દેવામાં આવે છે. કવચના ઠંડા થવાનો દર ........ ના પ્રમાણમાં છે.

એક પદાર્થ $75^{\circ} C$ થી $65^{\circ} C$ સુધી ઠંડો થવા માટે $2 \text{ min}$ લે છે. $55^{\circ} C$ થી $45^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય કેટલો હશે ($\text{ min}$ માં)? [પર્યાવરણનું તાપમાન $30^{\circ} C$ છે]

પાણીથી ભરેલી એક ડોલ $75^{\circ}C$ થી $70^{\circ}C$ સુધી ઠંડી થવા માટે $T_1$ સમય લે છે,$70^{\circ}C$ થી $65^{\circ}C$ સુધી ઠંડી થવા માટે $T_2$ સમય લે છે,અને $65^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી ઠંડી થવા માટે $T_3$ સમય લે છે. નીચેનામાંથી કયું સાચું છે?

ન્યુટનના શીતલન (cooling) ના નિયમમાં આપેલ સપ્રમાણતાનો અચળાંક શેના પર આધાર રાખે છે?

પાણીનો એક ચોક્કસ જથ્થો પ્રથમ $10\, minutes$ માં $70\,^{\circ}C$ થી $60\,^{\circ}C$ સુધી અને પછીના $10\, minutes$ માં $54\,^{\circ}C$ સુધી ઠંડુ થાય છે. આસપાસનું તાપમાન ......... $^{\circ}C$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo