જો અચળ તાપમાને અણુઓ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો દબાણ ....... થશે.

  • A
    $P/16$
  • B
    $P/8$
  • C
    $P/4$
  • D
    $P/2$

Explore More

Similar Questions

વાયુના અણુની સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જા આશરે કયા તાપમાને $0.69 \ eV$ જેટલી થાય છે ($^{\circ} C$ માં)? [બોલ્ટ્ઝમેન અચળાંક $= 1.38 \times 10^{-23} \ J \ K^{-1}$]

એક પાત્રમાં નિરપેક્ષ તાપમાન $T$ પર $N$ અણુઓ છે. જો અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે પરંતુ પાત્રમાં કુલ ગતિઊર્જા પહેલા જેટલી જ રહે,તો વાયુનું નિરપેક્ષ તાપમાન ........... થશે.

એક પરમાણ્વીય અણુની સરેરાશ ગતિઊર્જા $0.414 eV$ હોય ત્યારે તાપમાન કેટલું હશે ($K$ માં)? ($K_{B} = 1.38 \times 10^{-23} J/K$ નો ઉપયોગ કરો)

$77^{\circ} \ C$ તાપમાને $1 \ g$ નાઈટ્રોજનની ગતિઊર્જા શોધો. $(R = 8.31 \ J \ mol^{-1} K^{-1})$ ($J$ માં)

$1$ વાતાવરણીય દબાણે $4 \ m \times 4 \ m \times 3 \ m$ માપના રૂમમાં રહેલી હવાની આંતરિક ઉર્જા . . . . . . $\times 10^6 \ J$ હશે. (હવાને દ્વિ-પરમાણ્વિક અણુ તરીકે ગણો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo