કેટલા $K$ તાપમાને હાઈડ્રોજન અણુનો $r.m.s.$ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ વેગ જેટલો થશે?

  • A
    $1060$
  • B
    $5030$
  • C
    $8270$
  • D
    $10063$

Explore More

Similar Questions

ઓરડાના તાપમાને $27^{\circ}C$ તાપમાને એક વાયુ માટે $\nu_{rms}$ નું મૂલ્ય $1930 \, m/s$ મળે છે,તો આ વાયુ.......... હશે. $(R = 8.3 \, J/mol \cdot K)$ લો.

ઓરડાના તાપમાને $(27^{\circ}C)$ રહેલા હાઇડ્રોજનને અચળ દબાણે કેટલા તાપમાન સુધી ગરમ કરવું જોઈએ જેથી તેના અણુઓનો $R.M.S.$ વેગ તેના અગાઉના મૂલ્ય કરતા બમણો થાય?

એક વાયુના ચાર અણુઓની ઝડપ $1, 2, 3$ અને $4 \ km/s$ છે. વાયુના અણુઓની રૂટ મીન સ્ક્વેર (rms) ઝડપનું મૂલ્ય કેટલું થાય?

વાયુના આપેલ દળના અણુઓનો $27^{\circ}C$ તાપમાને અને $1.0 \times 10^5 \, N/m^2$ દબાણે $r.m.s.$ વેગ $200 \, m/s$ છે. જ્યારે તાપમાન $127^{\circ}C$ અને દબાણ $0.5 \times 10^5 \, N/m^2$ હોય,ત્યારે $r.m.s.$ વેગ $m/s$ માં કેટલો હશે?

$27^{\circ} C$ તાપમાન અને $1$ વાતાવરણ દબાણે વાયુના અણુઓની રૂટ મીન સ્ક્વેર ઝડપ $200\, ms^{-1}$ છે. $127^{\circ} C$ તાપમાન અને $2$ વાતાવરણ દબાણે વાયુના અણુઓની રૂટ મીન સ્ક્વેર ઝડપ $\frac{x}{\sqrt{3}}\, ms^{-1}$ છે. તો $x$ નું મૂલ્ય ......$ms^{-1}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo