અચળ કદે આદર્શ વાયુની મોલર ઉષ્મા ક્ષમતા $\alpha R$ છે. જો $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય,તો ગુણોત્તર $C_P/C_V$ ........... બરાબર થાય.

  • A
    $\frac{\alpha + 1}{\alpha}$
  • B
    $\frac{\alpha - 1}{\alpha}$
  • C
    $\alpha + 1$
  • D
    $1$

Explore More

Similar Questions

જ્યારે એક આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે,ત્યારે પૂરી પાડવામાં આવેલી ઉષ્મા ઉર્જાનો કેટલો અંશ વાયુની આંતરિક ઉર્જામાં વધારો કરે છે?

$3 \, moles$ આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણે $30^{\circ} C$ થી $35^{\circ} C$ સુધી વધારવા માટે $105 \, cal$ ઉષ્માની જરૂર પડે છે. અચળ કદ પર તે જ વાયુનું તાપમાન ($60^{\circ} C$ થી $65^{\circ} C$) સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા ($cal$ માં) ........ છે $(\gamma = \frac{C_p}{C_v} = 1.4)$.

અચળ કદ પર વાયુની વિશિષ્ટ ઉષ્મા $\frac{3R}{2}$ છે,તો $\gamma$ નું મૂલ્ય .... થશે.

દ્વિપરમાણ્વીય વાયુના અણુ પાસે સ્થાનાંતરિત,ભ્રમણીય અને કંપનશીલ મુક્તિના અંશો (degrees of freedom) છે. ${C_P}/{C_V}$ નો ગુણોત્તર કેટલો થાય?

$T=300\,K$ તાપમાને $2$ મોલ એક-પરમાણ્વીય આદર્શ વાયુની કુલ આંતરિક ઉર્જા ...........$J$ થશે. (આપેલ છે: $R = 8.31\,J/mol\cdot K$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo