જો $22 \, g$ $CO_2$ વાયુ $27 \, ^\circ C$ તાપમાને અને $16 \, g$ $O_2$ વાયુ $37 \, ^\circ C$ તાપમાને મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું અંતિમ તાપમાન ...... $^\circ C$ થશે.

  • A
    $32$
  • B
    $27$
  • C
    $37$
  • D
    $30$

Explore More

Similar Questions

કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનના મિશ્રણનું કદ $8310 \text{ cm}^3$, તાપમાન $300 \text{ K}$, દબાણ $100 \text{ kPa}$ અને દળ $13.2 \text{ g}$ છે. મિશ્રણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુઓના મોલની સંખ્યા અનુક્રમે કેટલી હશે? (ધારો કે બંને વાયુઓ આદર્શ વાયુ તરીકે વર્તે છે) $[R = 8.31 \text{ J/mol.K}]$

વાયુના એક અવાહક પાત્રમાં બે ખાનાઓ છે જે એક અવાહક વિભાજક દ્વારા અલગ પડેલા છે. એક ખાનાનું કદ $V_1$ છે અને તેમાં $P_1$ દબાણ અને $T_1$ તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. બીજા ખાનાનું કદ $V_2$ છે અને તેમાં $P_2$ દબાણ અને $T_2$ તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. જો વાયુ પર કોઈ પણ કાર્ય કર્યા વગર વિભાજકને દૂર કરવામાં આવે,તો પાત્રમાં વાયુનું અંતિમ સંતુલન તાપમાન કેટલું હશે?

એક પાત્રમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું મિશ્રણ $1 : 5$ ના ગુણોત્તરમાં છે. હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

એક મોલ હિલિયમ અને એક મોલ હાઇડ્રોજનના મિશ્રણનું તાપમાન અચળ દબાણે $0^{\circ}C$ થી વધારીને $100^{\circ}C$ કરવામાં આવે છે. તો આપેલ ઉષ્માનું પ્રમાણ ...... $cal$ હશે.

$T_1, T_2$ અને $T_3$ નિરપેક્ષ તાપમાન ધરાવતા ત્રણ આદર્શ વાયુઓને મિશ્ર કરવામાં આવે છે. તેમના અણુઓની સંખ્યા અનુક્રમે $n_1, n_2$ અને $n_3$ છે. ઊર્જાનો વ્યય થતો નથી તેમ ધારીએ તો મિશ્રણનું અંતિમ તાપમાન ..... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo