$1$ મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુનું તાપમાન અચળ દબાણે $10^{\circ}C$ જેટલું વધારવા માટે $40 \, cal$ ઉષ્માની જરૂર પડે છે. તો સમાન તાપમાનના વધારા માટે અચળ કદે કેટલી ઉષ્મા ($cal$ માં) ની જરૂર પડશે?

  • A
    $20$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $80$

Explore More

Similar Questions

સ્વતંત્રતાના અંશ $f$ અને વિશિષ્ટ ઉષ્માના ગુણોત્તર $\gamma$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

એક આદર્શ એકપરમાણ્વિક વાયુના ચોક્કસ જથ્થાનું તાપમાન અચળ દબાણે $10^{\circ} C$ વધારવા માટે $20 \, J$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. અચળ કદે તાપમાનમાં આટલો જ વધારો કરવા માટે જરૂરી ઉષ્મા ........ $J$ હશે.

ઊર્જાના સમવિભાજનના નિયમ અનુસાર, દ્વિપરમાણ્વીય વાયુની અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે, જ્યાં અણુ પાસે એક વધારાનો કંપનનો પ્રકાર (vibrational mode) છે?

એક વાયુ માટે જો $\gamma = 1.4$ હોય,તો તે વાયુની પરમાણ્વિકતા,${C_p}$ અને ${C_v}$ અનુક્રમે કેટલા થશે?

આદર્શ વાયુની આંતરિક ઊર્જા $U$ અને તેના દબાણ $P$ તથા કદ $V$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo