એક સ્ફટિકનો એક દિશામાં રેખીય પ્રસરણાંક $\alpha_1$ છે અને તેને લંબ બધી જ દિશામાં $\alpha_2$ છે. તો સ્ફટિકનો કદ પ્રસરણાંક શું થશે?

  • A
    $\alpha_1 + \alpha_2$
  • B
    $2\alpha_1 + \alpha_2$
  • C
    $\alpha_1 + 2\alpha_2$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

જ્યારે ધાતુના બ્લોકનું તાપમાન $30^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે તેના કદમાં $0.225 \%$ નો વધારો થાય છે. તેથી,ધાતુના બ્લોકના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

$L_1$ અને $L_2$ લંબાઈના સળિયા એવા પદાર્થોમાંથી બનેલા છે જેના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_1$ અને $\alpha_2$ છે. જો બંનેની લંબાઈ વચ્ચેનો તફાવત તાપમાનથી સ્વતંત્ર હોય,તો:

એક પદાર્થનો કદ પ્રસરણાંક $5 \times 10^{-4} {^{\circ}C}^{-1}$ છે. તાપમાનમાં $40^{\circ}C$ નો વધારો થવાથી તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર આશરે કેટલો હશે?

$25^{\circ} C$ તાપમાને રહેલા સ્ટીલના સળિયાને $0^{\circ} C$ તાપમાને સાચી માપણી આપતી ધાતુની માપપટ્ટી વડે માપતા તેની લંબાઈ $1 \ m$ જણાય છે. $0^{\circ} C$ તાપમાને સ્ટીલના સળિયાની ચોક્કસ લંબાઈ કેટલી હશે ($m$ માં)? $(\alpha_{\text{steel}} = 12 \times 10^{-6} \ ^{\circ} C^{-1}, \alpha_{\text{metal}} = 20 \times 10^{-6} \ ^{\circ} C^{-1})$

$0^{\circ} C$ તાપમાને સ્ટીલની એક શીટ $40 \ cm$ લાંબી અને $5 \ cm$ પહોળી છે. $100^{\circ} C$ તાપમાને શીટનું ક્ષેત્રફળ $1.4 \ cm^2$ જેટલું વધે છે. તો સ્ટીલનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo