ન્યુક્લિયર પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા .......ને કારણે હોય છે.

  • A
    સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ
  • B
    પરિણામી ગતિ ઊર્જા
  • C
    દળ ક્ષતિને સમતુલ્ય ઊર્જા
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

જો ડ્યુટેરીયમની બંધન ઊર્જા $2.23 \, MeV$ હોય, તો તેની દળ ક્ષતિ ........ $amu$ છે.

પ્રતિ ન્યુક્લિઓન બંધન ઊર્જા વિરુદ્ધ દળ ક્રમાંકનો વક્ર આકૃતિમાં દર્શાવેલ છે. $W, X, Y$ અને $Z$ એ વક્ર પર ચાર ન્યુક્લિયસ છે. કઈ પ્રક્રિયામાં ઊર્જા મુક્ત થશે?

Difficult
View Solution

આઈન્સ્ટાઈનનો દળ-ઊર્જા સંબંધ,જે તેમના પ્રખ્યાત સાપેક્ષતાના સિદ્ધાંતમાંથી ઉતરી આવ્યો છે,તે દળ $(m)$ ને ઊર્જા $(E)$ સાથે $E = mc^2$ તરીકે જોડે છે,જ્યાં $c$ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. ન્યુક્લિયર સ્તરે,ઊર્જાના મૂલ્યો ખૂબ નાના હોય છે. ન્યુક્લિયર સ્તરે ઊર્જા સામાન્ય રીતે $MeV$ માં માપવામાં આવે છે,જ્યાં $1\,MeV = 1.6 \times 10^{-13}\,J$ છે; દળને યુનિફાઇડ એટોમિક માસ યુનિટ $(u)$ માં માપવામાં આવે છે,જ્યાં $1\,u = 1.6605 \times 10^{-27}\,kg$ છે.
$(a)$ દર્શાવો કે $1\,u$ ની ઊર્જા સમકક્ષતા આશરે $931.5\,MeV$ છે.
$(b)$ એક વિદ્યાર્થી આ સંબંધને $1\,u = 931.5\,MeV$ તરીકે લખે છે. શિક્ષક નિર્દેશ કરે છે કે આ સંબંધ પરિમાણની દ્રષ્ટિએ ખોટો છે. સાચો સંબંધ લખો.

પરમાણુના ન્યુક્લિયસમાં સરેરાશ ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા આશરે ........ હોય છે.

જ્યારે $1$ પ્રોટોનના દળને સમતુલ્ય દળનું સંપૂર્ણપણે ઊર્જામાં રૂપાંતરણ થાય ત્યારે પેદા થતી ઊર્જા $MeV$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo