$X(n, \alpha) _3^7Li$ ન્યુક્લિયર પ્રક્રિયામાં $X$ શું છે?

  • A
    $_5^{10}B$
  • B
    $_5^9B$
  • C
    $_4^{11}Be$
  • D
    $_2^4He$

Explore More

Similar Questions

ન્યુટ્રિનો એ એક કણ છે,જે

એક ન્યુક્લિયસ લેબોરેટરી ફ્રેમ ઓફ રેફરન્સમાં સ્થિર છે. દર્શાવો કે જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભાજિત થાય,તો તેના ટુકડાઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ.

$(a)$ લિથિયમના બે સ્થાયી સમસ્થાનિકો $_{3}^{6} Li$ અને $_{3}^{7} Li$ ની વિપુલતા અનુક્રમે $7.5 \%$ અને $92.5 \%$ છે. આ સમસ્થાનિકોના દળ અનુક્રમે $6.01512 \; u$ અને $7.01600 \; u$ છે. લિથિયમનું પરમાણ્વીય દળ શોધો.
$(b)$ બોરોનના બે સ્થાયી સમસ્થાનિકો $_{5}^{10} B$ અને $_{5}^{11} B$ છે. તેમના દળ અનુક્રમે $10.01294 \; u$ અને $11.00931 \; u$ છે,અને બોરોનનું પરમાણ્વીય દળ $10.811 \; u$ છે. $_{5}^{10} B$ અને $_{5}^{11} B$ ની વિપુલતા શોધો.

${ }_{29} Cu^{64}$ ન્યુક્લિયસની ત્રિજ્યા ફર્મીમાં કેટલી થાય? (આપેલ છે $R_{0}=1.2 \times 10^{-15} \ m$)

$STATEMENT-1$: સ્થાયી ન્યુક્લિયસ માટે પરમાણુ ક્રમાંક ($y$-અક્ષ) વિરુદ્ધ ન્યુટ્રોનની સંખ્યા ($x$-અક્ષ) નો આલેખ પરમાણુ ક્રમાંક વધવાની સાથે $45^{\circ}$ ઢાળવાળી રેખાથી $x$-અક્ષ તરફ વળાંક દર્શાવે છે.
$STATEMENT-2$: ભારે ન્યુક્લાઇડ્સમાં પ્રોટોન-પ્રોટોન વચ્ચેનું સ્થિત-વિદ્યુતીય અપાકર્ષણ આકર્ષી ન્યુક્લિયર બળો પર હાવી થવા લાગે છે,તેથી સ્થિરતા જાળવવા માટે વધુ ન્યુટ્રોનની જરૂર પડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo