$Li^{++}$ માં ઈલેક્ટ્રોનને $1^{st}$ થી $3^{rd}$ બોહર કક્ષામાં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઊર્જા ...... $eV$ છે.

  • A
    $108.8$
  • B
    $122.4$
  • C
    $12.1$
  • D
    $36.3$

Explore More

Similar Questions

ફ્રેન્ક-હર્ટ્ઝ પ્રયોગમાં, હાઇડ્રોજન માટે કરંટ-વોલ્ટેજ આલેખમાં પ્રથમ ડીપ $10.2 \, V$ પર જોવા મળે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુને પ્રથમ ઉત્તેજિત સ્તર પર ઉત્તેજિત કરવામાં આવે ત્યારે તેના દ્વારા ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઇ $\qquad$ $nm$ છે.
(આપેલ છે: $hc = 1245 \, eV \cdot nm$, $e = 1.6 \times 10^{-19} \, C$).

જ્યારે હાઇડ્રોજન પરમાણુ $12.09 \,eV$ ઊર્જાનો ફોટોન ઉત્સર્જિત કરે છે,ત્યારે તેના કોણીય વેગમાનમાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $h$ એ પ્લાન્કનો અચળાંક છે)

$m$ દળનો એક નાનો કણ એવી રીતે ગતિ કરે છે કે તેની સ્થિતિ ઊર્જા $U = \frac{1}{2} m \omega^2 r^2$ છે,જ્યાં $\omega$ અચળાંક છે અને $r$ એ ઉગમબિંદુથી કણનું અંતર છે. બોહરના કોણીય વેગમાનના ક્વોન્ટાઈઝેશન અને વર્તુળાકાર કક્ષાને ધ્યાનમાં લેતા,$n^{\text{th}}$ કક્ષાની ત્રિજ્યા કોના પ્રમાણમાં હશે?

$He^+$ આયનની પ્રથમ બોહર કક્ષામાં ઈલેક્ટ્રોનનો વેગ ....... છે.

$He^{+}$ ની $3^{rd}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપ અને હાઇડ્રોજન પરમાણુની $3^{rd}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo