$H$-પરમાણુના બોહર નમૂનામાં,કોઈ પણ કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા મુખ્ય ક્વોન્ટમ આંક $n$ પર કેવી રીતે આધાર રાખે છે?

  • A
    $K \propto \frac{1}{n^2}$
  • B
    $K \propto n^2$
  • C
    $K \propto \frac{1}{n^4}$
  • D
    $K$ એ $n$ પર આધાર રાખતું નથી

Explore More

Similar Questions

$H$-પરમાણુની $n^{th}$ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ભ્રમણ આવૃત્તિ કોના પ્રમાણમાં હોય છે?

ગ્રાઉન્ડ સ્ટેટમાં ઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_1$ છે અને $n = 3$ લેવલમાં તે $\lambda_3$ છે, તો $\lambda_3$ નું મૂલ્ય કેટલું થાય?

એક પરમાણુમાં,બે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ $R$ અને $4R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ફરે છે. તેઓને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો છે?

Difficult
View Solution

એક ચોક્કસ હાઇડ્રોજન જેવા આયન જ્યારે $n=3$ થી $n=1$ માં સંક્રમણ કરે છે ત્યારે $2.92 \times 10^{15} \text{ Hz}$ આવૃત્તિનું વિકિરણ ઉત્સર્જિત કરે છે. $n=2$ થી $n=1$ માં સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ $\text{Hz}$ માં કેટલી હશે? ($\times 10^{15}$ માં)

હાઇડ્રોજન પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટ ઉર્જા $-13.6 \; eV$ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo