$A$ અને $B$ બે રેડિયો-ઍક્ટિવ તત્વો છે. તેમના અર્ધઆયુ અનુક્રમે $1 \, year$ અને $2 \, years$ છે. પ્રારંભમાં $A$ નો $10 \, g$ અને $B$ નો $1 \, g$ જથ્થો લેવામાં આવે છે,તો કેટલા વર્ષ બાદ તેમનો બાકી રહેલો જથ્થો સમાન થશે?

  • A
    $6.62$
  • B
    $5$
  • C
    $3.2$
  • D
    $7$

Explore More

Similar Questions

$^{64}Cu$ ન્યુક્લાઇડ માટે ક્ષય અચળાંક $1.6 \times 10^{-5} \, s^{-1}$ છે. $1 \, mg$ $^{64}Cu$ ના નમૂનાની એક્ટિવિટી $Ci$ માં શોધો. (આપેલ છે: કોપરનું પરમાણ્વીય દળ = $64 \, g/mol$,$1 \, Ci = 3.7 \times 10^{10} \, Bq$)

એક રેડિયોએક્ટિવ પદાર્થનો $\alpha$-ક્ષય માટેનો અર્ધ-આયુષ્ય સમય $1.2 \times 10^7 \, s$ છે. જો પદાર્થના $4.0 \times 10^{15}$ પરમાણુઓ હોય, તો તેનો ક્ષય દર કેટલો હશે?

$1.0 \, \text{minute}$ નું અર્ધ-આયુષ્ય ધરાવતા રેડિયોએક્ટિવ પદાર્થનો વિચાર કરો. જો અત્યારે એક ન્યુક્લિયસનું ક્ષય થાય,તો પછીનું ન્યુક્લિયસ ક્યારે ક્ષય પામશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $8$ વર્ષ છે. આ પદાર્થની એક્ટિવિટી તેના મૂળ મૂલ્યના $1/8$ ભાગ સુધી ઘટતા .......... $\text{વર્ષ}$ લાગશે.

કોઈ ક્ષણે બે રેડિયોએક્ટિવ પદાર્થોના જથ્થાનો ગુણોત્તર $2:1$ છે. તેમના અર્ધ-આયુષ્ય અનુક્રમે $12 \text{ કલાક}$ અને $16 \text{ કલાક}$ છે. $2 \text{ દિવસ}$ પછી તેમના બાકી રહેલા જથ્થાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo