હાઈડ્રોજન પરમાણુ $975 \, \mathring{A}$ તરંગલંબાઈનું વિકિરણ શોષીને ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે. ઉત્સર્જન વર્ણપટમાં કેટલી રેખાઓ શક્ય છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીની $1$લી અને $2$જી રેખાના ફોટોનનું વેગમાનનું ગુણોત્તર $\alpha/\beta$ છે. $\alpha$ અને $\beta$ ના શક્ય મૂલ્યો છે:-

જો રિડબર્ગ અચળાંકનું મૂલ્ય $10^7 \, m^{-1}$ હોય,તો હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની છેલ્લી રેખા માટે તરંગ સંખ્યા કેટલી થશે?

હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઇ $\lambda$ છે. તે જ શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઇ કેટલી હશે?

ઉત્સર્જન રેખા વર્ણપટ અને શોષણ વર્ણપટ સમજાવો.

એક ઇલેક્ટ્રોન પરમાણુની કક્ષા $n = 4$ થી કક્ષા $n = 2$ માં પોતાની સ્થિતિ બદલે છે. ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ કેટલી હશે? ($R =$ રિડબર્ગ અચળાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo