વિદ્યુતભારિત ગોળીય કવચના કેન્દ્રથી $r$ અંતર પર વિદ્યુત સ્થિતિમાન $V$ આધારિત છે. નીચે પૈકી કયો આલેખ આ સંબંધ દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય પોલા ગોળાકાર વાહકો પર અનુક્રમે $Q$ અને $-Q$ વિદ્યુતભાર છે. કેન્દ્રથી $\frac{3R}{2}$ અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધો. $\left[K=\frac{1}{4\pi\varepsilon_0}\right]$

$Q$ જેટલો વિદ્યુતભાર $r$ અને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય પોલા ગોળાઓ પર એવી રીતે વહેંચાયેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે. સામાન્ય કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?

Difficult
View Solution

$r$ ત્રિજ્યા ધરાવતી અને $+q$ વિદ્યુતભારિત રીંગની અક્ષ પર બિંદુ $A$ થી બિંદુ $B$ સુધી $-q$ બિંદુવત વિદ્યુતભારને લઈ જવામાં આવે છે. જો બિંદુ $A$ રીંગના કેન્દ્રથી $\frac{4}{3} r$ અંતરે હોય અને બિંદુ $B$ કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં $\frac{3}{4} r$ અંતરે હોય, તો આ માટે કરવું પડતું કુલ કાર્ય કેટલું હશે?

બે સમાન ધન વિદ્યુતભારો $x = -a$ અને $x = a$ પર મૂકવામાં આવ્યા છે. $x$-અક્ષ પર સ્થિતિમાન $V$ નો સાચો ફેરફાર નીચેનામાંથી કયો છે?

જ્યારે આઠ સમાન નાના પ્રવાહીના ટીપાં જોડાઈને એક મોટું પ્રવાહીનું ટીપું બને છે, ત્યારે તેનું સ્થિતિમાન $20 \,V$ છે. તો દરેક નાના ટીપાનું સ્થિતિમાન કેટલું હશે ($\,V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo