$1 \ \mu F$ કેપેસીટન્સ ધરાવતું એક મોટું બુંદ $8$ સમાન નાના બુંદમાં વિભાજીત થાય છે. તો દરેક નાના બુંદનું કેપેસીટન્સ .... $\mu F$ થાય.

  • A
    $0.125$
  • B
    $8$
  • C
    $0.5$
  • D
    $0.25$

Explore More

Similar Questions

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $V$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. કેપેસિટરની ધન પ્લેટને આવરી લેતી બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ $......$ છે.

જો ગોળાનો પરિઘ $3 \ m$ હોય,તો પાણીમાં ગોળાનું કેપેસિટન્સ કેટલું થાય ($pF$ માં)? (પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક = $80$)

જ્યારે એક અલગ કરેલા ગોળાને અર્થિંગ કરેલા સમકેન્દ્રિત ગોળા દ્વારા ઘેરવામાં આવે છે,ત્યારે તેની ક્ષમતા $n$ ગણી વધી જાય છે. તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

બે ચાર્જ થયેલા સમાંતર પ્લેટ કેપેસિટર,જેમાં દરેકની પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે,તેઓ એકબીજાથી $L >> d$ જેટલા મોટા અંતરે રાખેલા છે. તો તેમની વચ્ચે લાગતું આંતરક્રિયા બળ કોના પ્રમાણમાં હશે?

$MKS$ પદ્ધતિમાં ગોલીય વાહકની કેપેસિટન્સ (ક્ષમતા) કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo