જો સમાંતર પ્લેટ કેપેસિટરમાં ઊર્જા ઘનતા $1.8 \times 10^{-9} \ J/m^3$ આપવામાં આવેલ હોય,તો પ્લેટો વચ્ચેના પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ....... $NC^{-1}$ છે. (આપેલ છે: $\epsilon_0 = 9 \times 10^{-12} \ C^2/N \cdot m^2$)

  • A
    $6.6$
  • B
    $20$
  • C
    $66$
  • D
    $2$

Explore More

Similar Questions

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર $Q$ વિદ્યુતભાર છે અને તેમાં સંગ્રહિત ઉર્જા $W$ છે. જો વિદ્યુતભાર વધારીને $3Q$ કરવામાં આવે, તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા $W'$ કેટલી થશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં સમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ હોય અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ હોય,તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

ડિફિબ્રિલેટરમાં રહેલા $40 \, \mu F$ ના કેપેસિટરને $3000 \, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા $2 \, ms$ ના પલ્સ દરમિયાન દર્દીમાંથી પસાર કરવામાં આવે છે. દર્દીને આપવામાં આવતો પાવર ...... $kW$ છે.

જો $V$ એ $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત દર્શાવતું હોય,તો $CV^2$ ના પરિમાણો શું છે?

જો $E$ એ સ્થિત-વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય,તો સ્થિત-વિદ્યુત ઉર્જા ઘનતા કોના પ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo