સમાન અને વિરુદ્ધ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $+\sigma$ અને $-\sigma$ ધરાવતી બે મોટી સમાંતર તકતીઓ છે. તકતીઓની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $\sigma/\epsilon_0$
  • C
    $\sigma/2\epsilon_0$
  • D
    બિંદુના સ્થાન પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

બે મોટી,પાતળી ધાતુની પ્લેટો એકબીજાને સમાંતર અને નજીક છે. તેમની અંદરની સપાટીઓ પર સમાન ચિહ્ન અને $17.7 \times 10^{-22} \ C/m^2$ મૂલ્યની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. બીજી પ્લેટના બહારના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $E$ કેટલું હશે?

સમાન પૃષ્ઠ ઘનતા $(\sigma)$ ધરાવતી બે અનંત પરિમાણની પાતળી સમાંતર શીટ્સ કે જે સમાન વીજભાર ધરાવે છે,તેમની વચ્ચે અને બહારના બિંદુઓ પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા અનુક્રમે . . . . . . અને . . . . . . છે.

કયો આલેખ સમાન રીતે વિદ્યુતભારીત અવાહક ગોળાના કેન્દ્રથી અંતર $(r)$ ની સાપેક્ષમાં વિદ્યુતક્ષેત્રમાં થતા ફેરફારને દર્શાવે છે?

ધારો કે $\rho (r) = \frac{Q}{\pi R^4} r$ એ $R$ ત્રિજ્યા અને કુલ વિદ્યુતભાર $Q$ ધરાવતા નક્કર ગોળા માટે વિદ્યુતભાર ઘનતાનું વિતરણ છે. ગોળાના કેન્દ્રથી $r_1$ અંતરે આવેલા ગોળાની અંદરના બિંદુ $p$ માટે,વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

એક વાહક ગોળાની સપાટી પર વિદ્યુતભારો સમાન રીતે પથરાયેલા છે. ગોળાના કેન્દ્રથી ગોળાની બહારના બિંદુ સુધીનું વિદ્યુતક્ષેત્ર કેન્દ્રથી અંતર $r$ સાથે કેવી રીતે બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo