$2 \ \mu F$ અને $5 \ \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરોને અનુક્રમે $2 \ V$ અને $10 \ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. તેમને તાર વડે જોડ્યા પછી તેમના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.

  • A
    $3/4$
  • B
    $5/2$
  • C
    $2/5$
  • D
    $4/3$

Explore More

Similar Questions

$10 \times 10^{-6} \text{ F}$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર $P$ ને $6.0 \text{ V}$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે અને બેટરીથી અલગ કરવામાં આવે છે. આ ચાર્જ થયેલ કેપેસિટર $P$ ને $20 \times 10^{-6} \text{ F}$ કેપેસિટન્સ ધરાવતા બીજા કેપેસિટર $Q$ સાથે જોડવામાં આવે છે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે કેપેસિટર $Q$ પરનો વિદ્યુતભાર $\alpha \times 10^{-5} \text{ C}$ હશે. (ધારો કે શરૂઆતમાં કેપેસિટર $Q$ પર કોઈ વિદ્યુતભાર નથી). $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

$R$ ત્રિજ્યા ધરાવતો અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક વાહક ગોળો,$2R$ ત્રિજ્યા અને $-2q$ વિદ્યુતભાર ધરાવતા બીજા વાહક ગોળા સાથે વાહક તાર વડે જોડવામાં આવે છે. તેમની વચ્ચે વહેતો વિદ્યુતભાર કેટલો હશે?

આપેલ પરિપથમાં $C_1 = 6\,\mu F, C_2 = 3 \,\mu F$ અને બેટરી $B = 20\,V$ છે. સ્વિચ $S_1$ ને પહેલા બંધ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ખોલવામાં આવે છે અને પછી $S_2$ ને બંધ કરવામાં આવે છે. અંતે $C_2$ પરનો વિદ્યુતભાર ($\mu C$ માં) કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $2 \ \mu F$ કેપેસિટર ચાર્જ કરવામાં આવે છે. જ્યારે સ્વિચ $S$ ને સ્થિતિ $2$ પર ફેરવવામાં આવે,ત્યારે તેની સંગ્રહિત ઉર્જાનો કેટલા ટકા વ્યય થાય છે ($\%$ માં)?

$10 \ pF$ અને $20 \ pF$ ના બે કેપેસિટરને અનુક્રમે $200 \ V$ અને $100 \ V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. જો તેમને વાયર દ્વારા જોડવામાં આવે,તો કેપેસિટરનો સામાન્ય પોટેન્શિયલ (સ્થિતિમાન) કેટલો હશે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo