આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુતભારો $Q, +q$ અને $+q$ મૂકવામાં આવ્યા છે. જો તંત્રની કુલ સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $\frac{-q}{1 + \sqrt{2}}$
  • B
    $\frac{-2q}{2 + \sqrt{2}}$
  • C
    $-2q$
  • D
    $+q$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર ચાર વિદ્યુતભારોને ગોઠવવા માટે જરૂરી કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

બે વિદ્યુતભારો $5 \text{ nC}$ અને $-2 \text{ nC}$ ને અવકાશના એવા વિસ્તારમાં $(5 \text{ cm}, 0, 0)$ અને $(23 \text{ cm}, 0, 0)$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે જ્યાં અન્ય કોઈ બાહ્ય ક્ષેત્ર નથી. આ વિદ્યુતભાર તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી હશે?

એક ગતિશીલ ધન વિદ્યુતભાર એક ઋણ વિદ્યુતભારની નજીક આવે છે. તંત્રની સ્થિતિઊર્જામાં શું ફેરફાર થશે?

ત્રણ વિદ્યુતભારો $Q, (+q)$ અને $(+q)$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $l$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય કેટલું હશે?

સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાઈપોલ માટે ન્યૂનત્તમ સ્થિતિ ઊર્જાની શરત ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo