$1 \ \mu F$ અને $2 \ \mu F$ ના બે કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે. આ જોડાણને $120 \ V$ ના સ્થિતિમાન તફાવત સુધી વિદ્યુતભારીત કરવામાં આવે છે. તો $1 \ \mu F$ ના કેપેસિટર પરનો સ્થિતિમાન તફાવત કેટલા $volt$ હશે?

  • A
    $40$
  • B
    $60$
  • C
    $80$
  • D
    $120$

Explore More

Similar Questions

$1.0\ kV$ ના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એક વિદ્યુત પરિપથમાં $2\ \mu F$ કેપેસીટન્સની જરૂર છે. $1\ \mu F$ ના ઘણા બધા કેપેસીટર્સ ઉપલબ્ધ છે જે $300\ V$ થી વધુ સ્થિતિમાનનો તફાવત સહન કરી શકતા નથી. આ પ્રાપ્ત કરવા માટે જરૂરી કેપેસીટર્સની ન્યૂનતમ સંખ્યા કેટલી છે?

સમાન કેપેસીટન્સ ધરાવતા ચાર કેપેસીટરોને શ્રેણીમાં જોડતા તેમનું સમતુલ્ય કેપેસીટન્સ $C_1$ મળે છે અને સમાંતરમાં જોડતા તેમનું સમતુલ્ય કેપેસીટન્સ $C_2$ મળે છે. ગુણોત્તર $\frac{C_1}{C_2}$ કેટલો થાય?

ચાર સમાન કેપેસિટરને સમાંતર અને ત્યારબાદ શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થાય?

બાજુની આકૃતિમાં, $X$ અને $Y$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $60 \ V$ છે. બિંદુઓ $M$ અને $N$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

ત્રણ કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $100 \; V$ ના $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવ્યા છે. જો પ્લેટો $a, b, c, d, e,$ અને $f$ પર જમા થયેલ વિદ્યુતભાર અનુક્રમે ${q_a}, {q_b}, {q_c}, {q_d}, {q_e},$ અને ${q_f}$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo