હવાનું ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ (ભંજન ક્ષેત્ર) $E = 3 \times 10^6 \ V/m$ છે. $6 \ m$ વ્યાસ ધરાવતા ગોળાને આપી શકાતો મહત્તમ વિદ્યુતભાર કેટલો હશે? (કુલંબમાં)

  • A
    $3$
  • B
    $0.3$
  • C
    $9$
  • D
    $0.9$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,કેપેસિટર $C$ પરનો સ્થાયી અવસ્થાનો વોલ્ટેજ એ બેટરીના e.m.f. $V$ નો એક અંશ છે. આ અંશ કોના દ્વારા નક્કી થાય છે?

આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનું પરિણામી કેપેસિટન્સ ...... $\mu F$ છે.

નીચે દર્શાવેલ સર્કિટમાં $C_1 = 10 \, \mu F$, $C_2 = C_3 = 20 \, \mu F$ અને $C_4 = 40 \, \mu F$ છે. જો $C_1$ પરનો વિદ્યુતભાર $20 \, \mu C$ હોય, તો $X$ અને $Y$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ......... $V$ છે.

$C_1 = 1\,\mu F$ કેપેસિટર મહતમ $V_1 = 6\,kV$ વોલ્ટેજ સહન કરી શકે છે અને $C_2 = 3\,\mu F$ કેપેસિટર મહતમ $V_2 = 4\,kV$ વોલ્ટેજ સહન કરી શકે છે. જો આ બંને કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે,તો આ સંયોજનને મહતમ કેટલા ($kV$ માં) વોલ્ટેજ આપી શકાય?

નીચે દર્શાવેલ આકૃતિમાં,$10\, \mu F$ કેપેસિટરની ડાબી પ્લેટ પરનો વિદ્યુતભાર $-30\,\mu C$ છે. $6\,\mu F$ કેપેસિટરની જમણી પ્લેટ પરનો વિદ્યુતભાર .....$\mu C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo