નીચેનામાંથી કયું બુલિયન સમીકરણ $NOR$ ગેટ માટે છે?

  • A
    $Y = \overline{A}$
  • B
    $Y = \overline{A \cdot B}$
  • C
    $Y = A \cdot B$
  • D
    $Y = \overline{A + B}$

Explore More

Similar Questions

આપેલ લોજિક સર્કિટ માટે ટ્રુથ ટેબલ (સત્યતા કોષ્ટક) શું છે?

આપેલ લોજિક સર્કિટમાં $A=1$ અને $B=0$ છે. $Y_1$ અને $Y_2$ ના મૂલ્યો અનુક્રમે શું હશે?

આપેલ લોજિક સર્કિટ કયા ગેટને સમતુલ્ય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો પરિપથ આપેલ સત્યતા કોષ્ટકને યોગ્ય રીતે રજૂ કરે છે?
$A$$B$$C$
$0$$0$$0$
$0$$1$$0$
$1$$0$$1$
$1$$1$$0$

નીચેની આકૃતિ બે ઇનપુટ $A$ અને $B$ અને આઉટપુટ $Y$ ધરાવતું લોજિક ગેટ સર્કિટ દર્શાવે છે. $A, B$ અને આઉટપુટ $Y$ ના વોલ્ટેજ વેવફોર્મ આકૃતિમાં આપ્યા મુજબ છે. આ લોજિક ગેટ કયો છે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo