$P-N$ જંકશન ડાયોડના ફોરવર્ડ બાયસ અવરોધ અને રિવર્સ બાયસ અવરોધનો ગુણોત્તર આશરે કેટલો હોય છે?

  • A
    $10^2:1$
  • B
    $10^{-2}:1$
  • C
    $1:10^{-4}$
  • D
    $1:10^4$

Explore More

Similar Questions

$621 \ nm$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશના ફોટોનની ઉર્જા અર્ધવાહક પદાર્થના બેન્ડ ગેપ સાથે મેળ ખાય છે. તો અર્ધવાહકમાંથી ઈલેક્ટ્રોન-હોલ જોડી બનાવવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કેટલી છે ($eV$ માં)?
[લો $hc = 1242 \ eV-nm$,જ્યાં $h$ પ્લાન્કનો અચળાંક છે અને $c$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે]

નીચે આપેલા ડાયોડમાંથી કયો ડાયોડ રિવર્સ બાયસમાં છે?

આપેલ પરિપથોમાં કયો ડાયોડ ફૉરવર્ડ બાયસમાં છે?

ફોરવર્ડ બાયસ દરમિયાન ડાયોડની વોલ્ટેજ-કરંટ લાક્ષણિકતા $I = 7.8 \times 10^{-5} e^{6.5 V_D}$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $I$ એ $mA$ માં કરંટ છે અને $V_D$ એ $V$ માં ડાયોડ વોલ્ટેજ છે. જ્યારે કરંટ $4 \ mA$ હોય ત્યારે ડાયોડનો ડાયનેમિક અવરોધ $\Omega$ માં શોધો.

જો નીચે આપેલા પરિપથમાં ડાયોડ આદર્શ હોય,તો સેલમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo