એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યાનો ગુણોત્તર $7/5$ છે અને તેમના પ્રવાહનો ગુણોત્તર $7/4$ છે,તો તેમના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $4/7$
  • B
    $5/8$
  • C
    $4/5$
  • D
    $5/4$

Explore More

Similar Questions

$P-$ટાઈપ સેમિકન્ડક્ટરમાં,જર્મેનિયમમાં શેની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે?

એક ઇન્ટ્રિન્સિક (શુદ્ધ) સેમિકન્ડક્ટર માટે,જ્યાં $n_{h}$ અને $n_{e}$ અનુક્રમે એકમ કદ દીઠ હોલની સંખ્યા અને એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા છે,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

જો $N_h$ અને $N_e$ એ બાહ્ય (extrinsic) અર્ધવાહકમાં અનુક્રમે હોલ અને વાહક ઇલેક્ટ્રોનની સંખ્યા હોય,તો:

$p$-પ્રકારના સેમિકન્ડક્ટરમાં ચાર્જ કેરિયર્સ (વીજભાર વાહકો) કયા છે?

$300 \ K$ તાપમાને શુદ્ધ સિલિકોનમાં ઇલેક્ટ્રોન અને હોલની સમાન સાંદ્રતા $1.5 \times 10^{16} \ m^{-3}$ છે. જો હોલની સાંદ્રતા વધીને $3 \times 10^{22} \ m^{-3}$ થાય,તો સિલિકોનમાં ઇલેક્ટ્રોનની સાંદ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo