એક વસ્તુને પડદાથી $1.50 \, m$ અંતરે મૂકેલ છે. તેમની વચ્ચે એક બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવતાં પડદા પર વસ્તુ કરતાં ચાર ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. તો લેન્સનું સ્થાન ..... અંતરે હશે. ($, m$ માં)

  • A
    $0.12$
  • B
    $0.7$
  • C
    $0.3$
  • D
    $1.1$

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર $3D$ છે. તેને $2$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે છે. લેન્સનો નવો પાવર કેટલો થશે ($D$ માં)?

એક પદાર્થ $f = 10 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ તરફ $V_O = 4 \text{ cm/sec}$ ના વેગથી ગતિ કરે છે. લેન્સ પણ તે જ દિશામાં $V_L = 2 \text{ cm/sec}$ ના વેગથી ગતિ કરે છે. જ્યારે પદાર્થ લેન્સથી $30 \text{ cm}$ ના અંતરે હોય,ત્યારે પ્રતિબિંબનો વેગ શોધો.

Difficult
View Solution

$50 \ cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતો લેન્સ એક દૂરની વસ્તુનું પ્રતિબિંબ રચે છે જે લેન્સ પર $1 \text{ milliradian}$ નો ખૂણો આંતરે છે. પ્રતિબિંબનું કદ $mm$ માં કેટલું હશે?

બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન થતા તેના $3$ ગણા મોટા આભાસી પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર $20 \,cm$ છે. વપરાયેલ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($\,cm$ માં)?

$KVPY$ શબ્દ એક બોર્ડ પર લખેલો છે અને તેને વિવિધ લેન્સ દ્વારા એવી રીતે જોવામાં આવે છે કે બોર્ડ લેન્સની કેન્દ્રલંબાઈ કરતા વધુ અંતરે છે. મોટવણીની અસરોને અવગણીને,નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(I)$ પ્રથમ પ્રતિબિંબ પ્લેનો-કોન્વેક્સ લેન્સની સમતલ બાજુથી અને બીજું પ્રતિબિંબ પ્લેનો-કોન્વેક્સ લેન્સની બહિર્ગોળ બાજુથી જોવામાં આવ્યું છે.
$(II)$ પ્રથમ પ્રતિબિંબ પ્લેનો-કોન્કેવ લેન્સની અંતર્ગોળ બાજુથી અને બીજું પ્રતિબિંબ પ્લેનો-કોન્વેક્સ લેન્સની બહિર્ગોળ બાજુથી જોવામાં આવ્યું છે.
$(III)$ પ્રથમ પ્રતિબિંબ પ્લેનો-કોન્કેવ લેન્સની અંતર્ગોળ બાજુથી અને બીજું પ્રતિબિંબ પ્લેનો-કોન્વેક્સ લેન્સની સમતલ બાજુથી જોવામાં આવ્યું છે.
$(IV)$ પ્રથમ પ્રતિબિંબ પ્લેનો-કોન્કેવ લેન્સની સમતલ બાજુથી અને બીજું પ્રતિબિંબ પ્લેનો-કોન્વેક્સ લેન્સની બહિર્ગોળ બાજુથી જોવામાં આવ્યું છે.
ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo